તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો : હરફ

અત્યારે
જલ્દી
શબ્દ
હરફર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો : ગદરો

ગડદો
પાદર
ગોરો
ગારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : મુક્તાફળ

કેરી
શ્રીફળ
મોતી
કપૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂ૫ વિકલ્પમાંથી શોધો. : જુહાર

જવહાર
પરાજય
પ્રણામ
જુવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP