તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. : તાજિર

વખત
તાસીર
વખાણ
વેપારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂ૫ વિકલ્પમાંથી શોધો. : જુહાર

પરાજય
જુવાર
જવહાર
પ્રણામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. : ગોજ

નિષ્પાપ
સોજો
કુળ
શોધવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : મોર્ય

મોર
અગાઉ
મૌર્ય
મૂરખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : મુક્તાફળ

શ્રીફળ
કપૂર
કેરી
મોતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP