તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. : ગોકીલ

હળ
ગોળ
ધૂંસરી
ગોત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દના શિષ્ટરૂપ આપો : ખોરડું

આવવું
નાનું ઘર
ત્રાજવું
શરીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. : ઢોચકી

હાંડલું
પાશેરો
દોણી
વાઢી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો : હડફ

હલચલ
હડકવા
જલ્દી
હવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો. : દાંડાઈ

ખરાબ
ઉદ્ધતાઈ
નફ્ફટ
નાલાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP