તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો : આવરો
તળપદા
નીચે આપેલ શબ્દમાંથી કયો શબ્દ ‘ખાસ્સા’ શબ્દનું સાચુ શિષ્ટરૂપ આપતું નથી ?
તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - ‘સાખિયા'
તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - ‘વરા’
તળપદા
તળપદા શબ્દો અને શિષ્ટરૂપનું કયું જોડકું ખોટું છે ?
તળપદા
આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : વંત્યાક