તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. : પૂંપરો

દીકરો
પીપળો
તૂરિયા
પિંજર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : લેખું

લખવું
લડવું
લાખ
હિસાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : હરવર

બેધ્યાન
હરહંમેશ
ચંચળ
લક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દનો અર્થ જણાવો. : દોથો

ખોબો
ખુરશીનો હાથો
પસ્તાળ
દંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. : નહાર

રાત
નખ
નહેર
દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP