તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. : 'દડબું'
તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : જરવું
તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : શંખ
તળપદા
નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો. : દાંડાઈ
તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - ‘વરા’
તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : કપોત