ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યું ? લુણેજ અંકલેશ્વર હઝીરા મુંદ્રા લુણેજ અંકલેશ્વર હઝીરા મુંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ડોલોમાઈટ અને લિગ્નાઇટ કોલસો ક્યાં મળી આવે છે ? જામનગર કચ્છ વડોદરા રાજકોટ જામનગર કચ્છ વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દેશમાં પ્રથમ રેલ યુનિવર્સિટી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવનાર છે ? વારાણસી વડોદરા રતલામ કલકત્તા વારાણસી વડોદરા રતલામ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કઈ નદી 'કુંવારિકા' ગણાય છે ? તાપી મીંઢોળા સાબરમતી બનાસ તાપી મીંઢોળા સાબરમતી બનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? વડોદરા અમદાવાદ નર્મદા જુનાગઢ વડોદરા અમદાવાદ નર્મદા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે ? મેન્ગ્રોવ ચેરનાં વૃક્ષો રતનજ્યોત ગાંડા બાવળ મેન્ગ્રોવ ચેરનાં વૃક્ષો રતનજ્યોત ગાંડા બાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP