GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 માઈક્રોસોફ્ટ વિન્ડોઝની કઈ આવૃત્તિ કમ્પ્યૂટર નેટવર્કિંગ સુવિધાને સપોર્ટ કરતી ન હતી ? Windows 95 Windows NT Windows 98 Windows 3.1 Windows 95 Windows NT Windows 98 Windows 3.1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.નરસિંહ તત્પુરુષ કર્મધારય ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ કર્મધારય ઉપપદ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.The chief, with all his men ___ massacred. have been was were are have been was were are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ___ ધાતુ ઉદ્યોગોમાં ચીમનીની દિવાલની ફરતે પાણી રક્ષક (Water proof) સ્તર બનાવવામાં વપરાય છે. તાંબુ એલ્યુમિનિયમ સીસું નિકલ તાંબુ એલ્યુમિનિયમ સીસું નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 “બોટાદ જિલ્લાને આ તમામ જિલ્લાઓની હદ સ્પર્શે છે." આ વિધાન અહીં દર્શાવેલ ક્યા વિકલ્પ માટે સાચું છે ? ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી અમરેલી, અમદાવાદ, રાજકોટ, ભાવનગર સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, રાજકોટ રાજકોટ, મોરબી, અમદાવાદ, સુરેન્દ્રનગર ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી અમરેલી, અમદાવાદ, રાજકોટ, ભાવનગર સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, રાજકોટ રાજકોટ, મોરબી, અમદાવાદ, સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત સરકાર દ્વારા આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે તાજેતરમાં કોની નિમણૂંક કરવામાં આવેલ છે ? ડૉ. સી.જે.પટેલ ડૉ. કે.બી.કથિરિયા ડૉ. વાય.એમ.સુરતી ડૉ. એસ.એમ.અગ્રવાલ ડૉ. સી.જે.પટેલ ડૉ. કે.બી.કથિરિયા ડૉ. વાય.એમ.સુરતી ડૉ. એસ.એમ.અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP