GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
જો નીચેના દરેક સમીકરણમાં '-' નું ચિહ્ન ભાગાકાર માટે, '+' નું ચિહ્ન ગુણાકાર માટે, '÷' નું ચિહ્ન બાદબાકી માટે અને '×' નું ચિહ્ન સરવાળા માટે હોય, તો નિચેનામાંથી કયું સમીકરણ સાચું હોય ?

6 - 20 ÷ 12 × 7 + 1 = 57
6 + 20 - 12 ÷ 7 - 1 = 38
6 + 20 - 12 ÷ 7 × 1 = 62
6 ÷ 20 × 12 + 7 - 1 = 70

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે દર્શાવેલ કૃતિઓ પૈકી કઈ કૃતિ રાજેન્દ્ર શુક્લની નથી ?

સ્વવાચકની શોધ
કોમલ રિષભ
અંતર ગાંધાર
ઈશ્કેમિજાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધો. 10માં 70% હોય તેવા ધો. 11, 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીને દર વર્ષે કેટલી રકમ ટ્યુશન પ્રોત્સાહક સહાય તરીકે આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?

રૂ. 10,000/-
રૂ. 8,000/-
રૂ. 12,000/-
રૂ. 15,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP