GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતની બેઠકોની કુલ સંખ્યાની કેટલી બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે ?

25%
1/3
10%
1/10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) અમ્રિતવર્ષિની વાવ
(b) વિકિયા વાવ
(c) રૂઠી રાણીનો મહેલ
(d) સંત ત્રિકમજી સાહેબની સમાધી
(1) અમદાવાદ જિલ્લો
(2) સાબરકાંઠા જિલ્લો
(3) દેવભૂમિ દ્વારકા જિલ્લો
(4) કચ્છ જિલ્લો

a-1, d-4, c-2, b-3
b-2, a-1, c-3, d-4
c-2, b-3, d-1, a-4
d-4, c-2, a-3, b-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
બંધારણના ક્યા આર્ટિકલમાં કટોકટીની ઉદ્ઘોષણા અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

આર્ટિકલ-241
આર્ટિકલ-352
આર્ટિકલ-251
આર્ટિકલ-340

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
કોઈ એક વર્ગમાં સોમવાર થી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શિનવારની હાજરી કેટલી ?

32
31
30
26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP