GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી જાણી જોઈને આફતમાં મુકાવું દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ ભાગ્ય જ નિર્ણાયક બને છે ઘેર બેઠા બધા જ અનુભવ મળી જવો જાણી જોઈને આફતમાં મુકાવું દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ ભાગ્ય જ નિર્ણાયક બને છે ઘેર બેઠા બધા જ અનુભવ મળી જવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.'તુરિયાનો તાર જાગી ઊઠવો' કોઈ જીવ પ્રત્યે અનુકંપા થવી કોઈ બાબતે પશ્ચાતાપ થવો ગુસ્સો સાતમા આસમાને જવો સમજણશક્તિનો ઉદય થવો કોઈ જીવ પ્રત્યે અનુકંપા થવી કોઈ બાબતે પશ્ચાતાપ થવો ગુસ્સો સાતમા આસમાને જવો સમજણશક્તિનો ઉદય થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 પક્ષીઓમાં ક્યા અંગનો અભાવ હોય છે ? મૂત્રાશય ફેફસાં મૂત્રપિંડ હૃદય મૂત્રાશય ફેફસાં મૂત્રપિંડ હૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ___ 'Avesta' is the holy book of Parsis. A or An A An The A or An A An The ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS Word માં ફંક્શન કી F12 પ્રેસ કરતાં ક્યો ડાયલૉગ બૉક્સ જોવા મળે છે ? Open Save As Find and Replace Spelling and Grammar Open Save As Find and Replace Spelling and Grammar ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ એક વર્ગમાં સોમવાર થી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શિનવારની હાજરી કેટલી ? 31 30 32 26 31 30 32 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP