ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ? પાનમ સરસ્વતી બનાસ રૂપેણ પાનમ સરસ્વતી બનાસ રૂપેણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કોને તળાવ/ કુવામાં મુકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય ? ગોકળગાય કરચલા ગમબુશિયા ડોગ ફીશ ગોકળગાય કરચલા ગમબુશિયા ડોગ ફીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) છારી ઢંઢ જળપ્લાવિત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય ક્યાં આવેલું છે ? પશ્ચિમ બંગાળ કેરળ ઓડિસા ગુજરાત પશ્ચિમ બંગાળ કેરળ ઓડિસા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ? અમરેલી ભાવનગર બનાસકાંઠા સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર બનાસકાંઠા સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ક્યું છે ? ચોટીલા તારંગા દાતાર ગિરનાર ચોટીલા તારંગા દાતાર ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના સુરત જિલ્લાને નીચે દર્શાવેલ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શથી નથી ? નર્મદા નવસારી તાપી ડાંગ નર્મદા નવસારી તાપી ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP