GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. ‘ભારવેલો’ ખીંટી ઉપર ભરવેલો ડગલો ભારેલો અગ્નિ ઠારવવો ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો અત્યંત જવાબદારી ધરાવતું ખીંટી ઉપર ભરવેલો ડગલો ભારેલો અગ્નિ ઠારવવો ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો અત્યંત જવાબદારી ધરાવતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.By the time you come tomorrow, I ___ my revision. (put proper form of the verb 'to complete') completed was completed will have completed had completed completed was completed will have completed had completed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો ZEBRA ને 2652181 લખાય, તો COBRA = શું લખાય ? 1182153 302181 31822151 3152181 1182153 302181 31822151 3152181 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 પુદુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ ક્યા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ? કેરલ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકત્તા ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકત્તા ઉચ્ચ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 એક સર્વેમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે. પાછળથી ખબર પડે છે કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે. જે ભૂલથી 6 એકમ લેવાઈ હતી. તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે ? 7 36/7 47/7 41/7 7 36/7 47/7 41/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતની બેઠકોની કુલ સંખ્યાની કેટલી બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે ? 1/3 10% 1/10 25% 1/3 10% 1/10 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP