GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો. થી ને નો ની થી ને નો ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર તરીકે તાજેતરમાં 10 હજાર રન કરનાર ખેલાડીનું નામ જણાવો. હરમનપ્રીત કૌર મિથાલી રાજ પૂનમ યાદવ સ્મૃતિ મંધાના હરમનપ્રીત કૌર મિથાલી રાજ પૂનમ યાદવ સ્મૃતિ મંધાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી સમાસનું ક્યું જોડકું સાચું છે ? સરસિજ - બહુવ્રીહિ જીતુમામા - કર્મધારય રેલગાડી - તત્પુરુષ નીલકંઠ - અવ્યયીભાવ સરસિજ - બહુવ્રીહિ જીતુમામા - કર્મધારય રેલગાડી - તત્પુરુષ નીલકંઠ - અવ્યયીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈપણ રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂંક ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટિકલ-150 આર્ટિકલ-165 આર્ટિકલ-172 આર્ટિકલ-175 આર્ટિકલ-150 આર્ટિકલ-165 આર્ટિકલ-172 આર્ટિકલ-175 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી. સજીવારોપણ અંત્યાનુપ્રાસ ઉપમા વ્યતિરેક સજીવારોપણ અંત્યાનુપ્રાસ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી – બોખરો તોબરો મોહરો ગોબરો બોખરો તોબરો મોહરો ગોબરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP