GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં કેવડિયા ખાતે કયા કાર્યક્રમમાં હાજરી આપી હતી ? ઓલ ઈન્ડિયા સોલર એનર્જી કોન્ફરન્સ ઓલ ઈન્ડિયા ડી.જી.પી. કોન્ફરન્સ ઓલ ઈન્ડિયા કંબાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ ઓલ ઈન્ડિયા ગ્લોબલ વોર્મિંગ કોન્ફરન્સ ડીબેટ ઓલ ઈન્ડિયા સોલર એનર્જી કોન્ફરન્સ ઓલ ઈન્ડિયા ડી.જી.પી. કોન્ફરન્સ ઓલ ઈન્ડિયા કંબાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ ઓલ ઈન્ડિયા ગ્લોબલ વોર્મિંગ કોન્ફરન્સ ડીબેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ‘દયિત’ લાવણ્યસભર પ્રિય દાનમાં આપેલું દાનમાં મળેલું લાવણ્યસભર પ્રિય દાનમાં આપેલું દાનમાં મળેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો પ્રસિદ્ધ ગ્રંથ જણાવો. ધાતુપરાયણ સાહિત્યાનુશાસન પ્રણામમાલા ચંદ્રાશ્રય ધાતુપરાયણ સાહિત્યાનુશાસન પ્રણામમાલા ચંદ્રાશ્રય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 આપેલ શબ્દોમાં ક્યો શબ્દ ‘કંચુકી’ શબ્દનો સમાનાર્થી નથી ? લાંબો ઝભ્ભો પહેરનાર શીલવંત પુરુષ દરવાન બખ્તર લાંબો ઝભ્ભો પહેરનાર શીલવંત પુરુષ દરવાન બખ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.The chief, with all his men ___ massacred. are have been was were are have been was were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો ભાવપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. હું ગયો મારાથી જવાશે મારાથી જવાયું મારાથી જવાય છે મારાથી ગવાયું મારાથી જવાશે મારાથી જવાયું મારાથી જવાય છે મારાથી ગવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP