GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. બાળકોએ ચિત્ર દોર્યા બાળકોથી ચિત્ર દોરાશે બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકો દ્વારા ચિત્ર દોર્યું બાળકોથી ચિત્ર દોરાય છે બાળકોથી ચિત્ર દોરાશે બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકો દ્વારા ચિત્ર દોર્યું બાળકોથી ચિત્ર દોરાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈ મુજબ પંચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ-243(ટ) કલમ-241 કલમ-244 કલમ-280 કલમ-243(ટ) કલમ-241 કલમ-244 કલમ-280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 માઈક્રોસૉફ્ટ વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમમાં અન્ય પ્રોગ્રામ્સને Minimize કરીને સીધું જ ડેસ્કટૉપ ઉપર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Windows key + T Windows key + D Windows key + C Windows key + H Windows key + T Windows key + D Windows key + C Windows key + H ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ કાર્ય કરવા માટે કમ્પ્યુટર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓના સમૂહને શું કહે છે ? વિધેય દસ્તાવેજ સોફ્ટવેર પ્રોગ્રામ વિધેય દસ્તાવેજ સોફ્ટવેર પ્રોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કૂવો ખોદનાર લોકો રજા પર છે. કતૃવાચક સંબંધવાચક આકારવાચક પ્રમાણવાચક કતૃવાચક સંબંધવાચક આકારવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શ્રેણી પૂર્ણ કરો. 3, 10, 29, 66, ___ 160 98 83 127 160 98 83 127 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP