GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ઓપરેશન પછીના ટાંકા લેવા માટે સૌપ્રથમ વપરાયેલો પોલિમર ડેક્ષ્ટ્રાન બાયોડિગ્રેડેબલ ___ છે.

પોલિવિનાઈલ ક્લોરાઈડ
પોલિએસ્ટર
પોલિઈથિલિન
પોલિએમાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.
‘ભારવેલો’

ભારેલો અગ્નિ ઠારવવો
અત્યંત જવાબદારી ધરાવતું
ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો
ખીંટી ઉપર ભરવેલો ડગલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ ૩ કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?

20 કલાક
15 કલાક
30 કલાક
18 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ ?

32
52
62
42

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP