GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ધ્યાનાથી ધ્યાન ધરાય છે. ધ્યાના ધ્યાન ધરાવશે ધ્યાના ધ્યાન ધરશે ધ્યાના ધ્યાન દર્શાવતી ધ્યાના ધ્યાન ધરે છે. ધ્યાના ધ્યાન ધરાવશે ધ્યાના ધ્યાન ધરશે ધ્યાના ધ્યાન દર્શાવતી ધ્યાના ધ્યાન ધરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 થિગ્મોનેસ્ટીક હલનચલન નીચેનામાંથી કોનામાં જોવા મળે છે ? ટયુલિપનું ફુલ સૂર્યમુખીનું ફૂલ લજામણીનો છોડ કમળ ટયુલિપનું ફુલ સૂર્યમુખીનું ફૂલ લજામણીનો છોડ કમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. મારી આશા મરી ગઈ. અંત્યાનુપ્રાસ શ્લેષ વ્યતિરેક યમક અંત્યાનુપ્રાસ શ્લેષ વ્યતિરેક યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સાચી જોડણી શોધો. વિધિનિર્મિત વિધિનીર્મિત વિધિર્નિમિત વિધીનિર્મિત વિધિનિર્મિત વિધિનીર્મિત વિધિર્નિમિત વિધીનિર્મિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો વસંતતિલકા શિખરિણી શાર્દૂલવિક્રીડિત હરિગીત વસંતતિલકા શિખરિણી શાર્દૂલવિક્રીડિત હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 માઉસના સંદર્ભમાં કયો વિકલ્પ અયોગ્ય છે ? MMB RMB LMB SMB MMB RMB LMB SMB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP