કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં ઉત્તર ભારતના પ્રથમ ઓર્કિડ કન્ઝર્વેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? હરિયાણા ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં BRICS દેશોએ ક્યા સંગઠન દ્વારા પ્રસ્તાવિત કાર્બન મર્યાદા કરનો વિરોધ કર્યો છે ? SAARC ASEAN UN EU SAARC ASEAN UN EU ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય નૌસેનાએ ક્યા દેશ સાથે નૌસેના સહયોગ માટે 'જોઈન્ટ ગાઈડન્સ' (સંયુક્ત માર્ગદર્શન) પર હસ્તાક્ષર કર્યા ? ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ જાપાન ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વનું સૌપ્રથમ સ્વચ્છ પરમાણુ રિએક્ટર ક્યા દેશમાં સક્રિય થશે ? ભારત ચીન જાપાન સિંગાપુર ભારત ચીન જાપાન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં સૌપ્રથમ કયા વર્ષે ગોલ્ડ મેડલ જીત્યો હતો ? 1924 1936 1928 1948 1924 1936 1928 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઝુલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ZSI)ના પહેલા મહિલા નિર્દેશક કોણ બન્યા ? કૃપા મુખરજી ધૃતિ બેનરજી ક્રિષ્ના શર્મા પ્રિયા મુખરજી કૃપા મુખરજી ધૃતિ બેનરજી ક્રિષ્ના શર્મા પ્રિયા મુખરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP