કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી લવલીના બોરગોહેન કઈ રમત સાથે સંકળાયેલી છે ? સ્વિમિંગ બોક્સિંગ શૂટિંગ વેઈટલિફટીંગ સ્વિમિંગ બોક્સિંગ શૂટિંગ વેઈટલિફટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી કલ્યાણ સિંહ ઉત્તરપ્રદેશ રાજ્યની કઈ વિધાનસભા સીટ પરથી સૌથી વધુ વખત જીત્યા છે ? વારાણસી અત્રોલી નોઈડા રામપુર વારાણસી અત્રોલી નોઈડા રામપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી બજરંગ પુનિયાએ કુસ્તી (રેસલિંગ)માં કઈ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ? 60 kg વર્ગ 70 kg વર્ગ 65 kg વર્ગ 75 kg વર્ગ 60 kg વર્ગ 70 kg વર્ગ 65 kg વર્ગ 75 kg વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ માનવતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 20 ઓગસ્ટ 19 ઓગસ્ટ 18 ઓગસ્ટ 17 ઓગસ્ટ 20 ઓગસ્ટ 19 ઓગસ્ટ 18 ઓગસ્ટ 17 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ’ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે ? 24 ઓગસ્ટ 26 ઓગસ્ટ 25 ઓગસ્ટ 23 ઓગસ્ટ 24 ઓગસ્ટ 26 ઓગસ્ટ 25 ઓગસ્ટ 23 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતનો કયો રાષ્ટ્રીય ઉદ્યાન સેટેલાઈટ ફોનથી સજ્જ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન બન્યો છે ? મહાત્મા ગાંધી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન માનસ રાષ્ટ્રીય ઉદ્યાન સુન્દરવન રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન મહાત્મા ગાંધી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન માનસ રાષ્ટ્રીય ઉદ્યાન સુન્દરવન રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP