ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વસ્તુપાળ અને તેજપાળે આબુ પર બંધાવેલ લુણ વસહીના સ્થપતિ કોણ હતા ? એક પણ નહીં કીર્તિધર શોભનદેવ કીર્તિદેવ એક પણ નહીં કીર્તિધર શોભનદેવ કીર્તિદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના ગૌરવ સમા જમશેદજી ટાટા અને દાદાભાઇ નવરોજી નું જન્મ સ્થળ કયું છે ? વલસાડ નવસારી સુરત ભરૂચ વલસાડ નવસારી સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે ? હસમુખ સાંકળીયા હરિભાઈ ગોદાણી હીરાનંદ શાસ્ત્રી રમેશ જમીનદાર હસમુખ સાંકળીયા હરિભાઈ ગોદાણી હીરાનંદ શાસ્ત્રી રમેશ જમીનદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવ્રુતિ શરૂ કરેલ ? જાપાન ફ્રાંસ ઇંગ્લેન્ડ અમેરિકા જાપાન ફ્રાંસ ઇંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ? સૂરદાસ દયારામ રણછોડદાસ મહીપતરામ રૂપરામ સૂરદાસ દયારામ રણછોડદાસ મહીપતરામ રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ? નાસુરુદ્દીન અહમદશાહ કુતુબુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો મહંમદ બેગડો નાસુરુદ્દીન અહમદશાહ કુતુબુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો મહંમદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP