GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ગુજરાત સરકાર દ્વારા આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે તાજેતરમાં કોની નિમણૂંક કરવામાં આવેલ છે ?

ડૉ. વાય.એમ.સુરતી
ડૉ. સી.જે.પટેલ
ડૉ. કે.બી.કથિરિયા
ડૉ. એસ.એમ.અગ્રવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું.

આકારવાચક
પરિમાણવાચક
સંખ્યાવાચક
સાર્વનામિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
શારદાભાભી દીકરાને લઈ દુઃખ અનુભવતા હતા.

શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવશે
શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે
શારદાભાભીથી દીકરાથી દુઃખ અનુભવાશે
શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવાતું હતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP