ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વૌઢા પાસે સાબરમતી, હાથમતી, વાત્રક વગેરે કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે ? 4 6 7 5 4 6 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રસાયણો, સ્ટીલ કાસ્ટિંગ, ખનીજતેલ શુદ્ધિકરણમાં, વગેરેમાં ઉપયોગમાં લેવાતું બેન્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મોટા પ્રમાણમાં મળી આવે છે ? ભાવનગર પાટણ સુરેન્દ્રનગર પોરબંદર ભાવનગર પાટણ સુરેન્દ્રનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? ગીર સોમનાથ અમરેલી જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી જુનાગઢ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ધી નેશનલ એકેડમી ઑફ ઈન્ડીયન રેલવે કયા સ્થળે આવેલી છે ? મસુરી પટના મુંબઈ વડોદરા મસુરી પટના મુંબઈ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી ગુજરાતનું રાજ પક્ષી કયું છે ? કલકલિયો સુરખાબ કબૂતર ચિલોગો કલકલિયો સુરખાબ કબૂતર ચિલોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાવાગઢ પંચમહાલના કયા તાલુકામાં આવેલ છે ? હાલોલ શહેરા કાલોલ મોરવાહડફ હાલોલ શહેરા કાલોલ મોરવાહડફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP