GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
અલકા દોડીને આવે છે.

સંબંધક ભૂતકૃદંત
વર્તમાનકૃદંત
હેત્વર્થકૃદંત
સામાન્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
સુમને બજારમાંથી અમુક સફરજન ખરીદ્યા. તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા. હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મીતવાને આપ્યા. તેની પાસે ફક્ત 3 સફરજન વધ્યા. તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે ?

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવને કઈ યોજના અન્વયે રૂા. 1 લાખની રકમનો દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ આપવામાં આવે છે ?

ડૉ. સવિતા આંબેડકર મહિલા સાહિત્ય/કલા એવોર્ડ
સાવિત્રીબાઈ ફૂલે દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ
દાસી જીવન દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ
માઈ રમાબાઈ દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP