GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
એક પરિવારમાં એક પુરુષ અને તેની પત્ની, તેમનાં ચાર દિકરા અને તેમની પત્નીઓ રહે છે. દરેક દિકરાને ત્રણ દિકરા અને એક દિકરી હોય, તો સમગ્ર કુટુંબમાં પુરુષ સભ્યોની સંખ્યા જણાવો.

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ ૩ કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?

30 કલાક
15 કલાક
20 કલાક
18 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
કોઈ એક રકમ રામ 4% લેખે 4 વર્ષ માટે અને શ્યામ 3% લેખે 3 વર્ષ માટે સાદા વ્યાજે મૂકે છે. બન્નેના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત રૂ. 1,400 હોય તો રકમ શોધો.

56,000
20,000
1,40,000
70,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
MS Word દસ્તાવેજમાં પેજની લંબાઈ મૉનિટર / સ્ક્રીનની લંબાઈ કરતાં વધારે હોય ત્યારે કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે ?

સ્ક્રોલ બાર
પ્રોગ્રેસ બાર
સ્ટેટસ બાર
નૅવિગેશન બાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP