ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ચેનના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે ? સુરેન્દ્રનગર વલસાડ કચ્છ જુનાગઢ સુરેન્દ્રનગર વલસાડ કચ્છ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયું બંદર "દુનિયાનું વસ્ત્ર" કહેવાતું હતું ? સુરત ઘોઘા ખંભાત ભરૂચ સુરત ઘોઘા ખંભાત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાટણ કઈ નદીના કિનારે વસેલું છે ? શેઢી સરસ્વતી નર્મદા ભાદર શેઢી સરસ્વતી નર્મદા ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ડાયનાસોરના અશ્મિઓ ક્યાં મળી આવે છે ? ધોળાવીરા જુનાગઢ લોથલ બાલાસિનોર ધોળાવીરા જુનાગઢ લોથલ બાલાસિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જોગીડા ભેટ, કીરો, ઝુરો, હબલ (હબો) અને કાંસનો ડુંગર કચ્છની કઈ ધારમાં આવેલા ડુંગર છે ? પશ્ચિમ ધાર મધ્યધાર દક્ષિણ ધાર ઉત્તરધાર પશ્ચિમ ધાર મધ્યધાર દક્ષિણ ધાર ઉત્તરધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૌની પરિયોજનાની મુખ્ય ચાર લિંકમાંની પ્રથમ લિંક કયા બે ડેમ વચ્ચે હશે ? લીંબડી ભોગાવોથી હિરણ -2 મચ્છુ-2 થી સાની ડેમ લીંબડી ભોગાવોથી રાયડી ડેમ ધોળાધજા ડેમથી વેણુ ડેમ લીંબડી ભોગાવોથી હિરણ -2 મચ્છુ-2 થી સાની ડેમ લીંબડી ભોગાવોથી રાયડી ડેમ ધોળાધજા ડેમથી વેણુ ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP