ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ?

ઈ.‌સ. 1952
ઈ.સ. 1972
ઈ.સ. 1956
ઈ.સ. 1962

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ઉત્તર ભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે ?

અખરોટ
જરદાલુ
એક પણ નહીં
કેસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ભરતકામના પ્રકાર અને સંબંધિત રાજ્યોના જોડકામાંથી કયું જોડકું અયોગ્ય છે ?

પીપલી ભરત કામ - ઓડીશા
આરી ભરત કામ - ગુજરાત
બનઝારા ભરત કામ - આંધ્ર પ્રદેશ
ગોતા ભરત કામ - બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
તાંજોરના મંદિરમાં કયા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે ?

કથ્થક
ભરતનાટ્યમ
કથકલી
ઓડિસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP