GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બ્રેન્ટ સૂચિ ___ સાથે સંબંધિત છે.

તાંબાના વાયદાનો ભાવ (ફ્યુચર પ્રાઈસ)
ક્રૂડ તેલની કિંમતો
સોનાના વાયદાનો ભાવ (ફ્યુચર પ્રાઈસ)
શીપીંગ રેટ ઈન્ડેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
જોડકાં જોડો.
1. કવિ કાલીદાસ
2. શુદ્રક
૩. વિશાખાદત્ત
4. ભારવિ
a. માલવિકાગગ્નિ મિત્રમ્
b. મૃચ્છકટિક
c. મુદ્રારાક્ષસ
d. કિરાતાર્જુનીયમ્

1 - d, 2 - c, 3 - a, 4 - b
1 - d, 2 - c, 3 - b, 4 - a
1 - a, 2 - b, 3 - c, 4 - d
1 - a, 2 - b, 3 - d, 4 - c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રશિયાની અવકાશી સંસ્થાએ “ROSCOSMOS” આંતરાષ્ટ્રીય લુનાર સાયન્ટીફીક રીસર્ચ સ્ટેશનનું સર્જન કરવા માટે ___ દેશ સાથે સમજૂતીપત્ર ઉપર સહી કરી.

યુરોપ (યુરોપીય અવકાશ એજન્સી)
આપેલ પૈકી કોઈ નહીં
જાપાન
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
તાજેતરમાં યુરોપીય દેશ ફ્રાન્સે તેની લશ્કરી કવાયત Aster X હાથ ધરી, આ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે અવકાશમાં પાંચ દિવસ લાંબી કવાયત છે.
2. આ કવાયતમાં યુ.એસ. અને જર્મન અવકાશી સંસ્થાઓએ પણ ભાગ લીધો.
3. ફ્રાન્સ દ્વારા આ બીજી અવકાશી લશ્કરી કવાયત છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP