GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
___ નામના જર્મન મુસાફરે શેઠ શાંતિદાસ ઝવેરીના ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરનું વર્ણન પોતાના વૃત્તાંતમાં સુંદર રીતે આલેખ્યું છે.

થોમસ હર્બટ
ગેસ્વર
ડેલાવલે
મેન્ડેલ્સ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
જાપાન દ્વારા તાજેતરમાં વિકસાવવામાં આવતું નીચેના પૈકી કયું વિશ્વનું સૌથી શક્તિશાળી કોમ્પ્યુટર છે ?

શિમોષી (Shimoshi)
આકાશી (Akashi)
કામત્શિ
ફુગાકુ (Fugaku)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
___ નો સૂકો પ્રદેશ ઈસબગુલના વાવેતરનો અગત્યનો વિસ્તાર છે.

ઉત્તર ગુજરાત
આપેલ પૈકી એક પણ નહીં
સુરેન્દ્રનગર
ડાંગ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
73મા બંધારણીય સુધારણા અધિનિયમમાંથી બાકાત રાખવામાં આવેલાં વિસ્તારો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ અધિનિયમ નાગાલેન્ડ, મેઘાલય અને મીઝોરમ રાજ્યોને લાગુ પડતો નથી.
2. મણીપુરનો પહાડી વિસ્તાર કે જેના માટે જીલ્લા પરિષદ અસ્તિત્વ ધરાવે છે તેને બાકાત રાખવામાં આવ્યો છે.
3. પશ્ચિમ બંગાળનો દાર્જલિંગ જીલ્લો પણ આ અધિનિયમથી બાકાત રાખવામાં આવ્યો છે.
4. સંસદ આ અધિનિયમની જોગવાઈઓને અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારો સુધી વિસ્તૃત કરવા અધિકૃત છે.

ફક્ત 2 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
પરવાળાની રચનાઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
સામાન્ય રીતે 31° થી 30° સે. થી ઓછા તાપમાનવાળા સમુદ્રજળમાં પરવાળાના પ્રાણીઓ જીવી શકતાં નથી.
તે 45 થી 55 મીટરથી વધારે ઊંડા પાણીમાં પણ જીવી શકતાં નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બ્રિટિશ શાસનમાં રૈયતવારી પ્રથાને ___ એ સ્થાન આપ્યું.

લૉર્ડ કોર્નવોલિસ
લૉર્ડ કુક
લૉર્ડ બેન્ટિક
સર થોમસ મનરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP