GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ગુજરાત માટે “ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક પોલીસી" –બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. રાજ્ય માટે ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક પોલીસી તૈયાર કરવા 20 વર્ષનો એક્શન પ્લાન તૈયાર કરવો.
2. રાજ્યમાં લોજીસ્ટીક પરફોર્મન્સ ઈન્ડેક્ષ નિર્ધારીત કરવો.
3. કાયદાકીય અને સંસ્થાકીય ઓથોરીટીની રચના પોલીસીની અમલવારી તેમજ બીઝનેસ પ્લાન તૈયાર કરવાના ઉદ્દેશથી કરવી.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રાષ્ટ્રીય જળ મિશને (National Water Mission) (NWM) “કેચ ધ રેઈન'' (Catch the Rain) નામની નવી ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશની ટેગલાઈન (tagline) ___ છે.

Catch the Rain, where it falls, when it falls
Catch the Rain and Gain your Future
Catch the Rain, It will save your life
Catch the Rain, it is a future gain

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ચિલ્કા સરોવર ભારતના ___ માં આવેલ છે.

છોટા નાગપુરનો ઉચ્ચપ્રદેશ
આપેલ પૈકી કોઈ નહીં
પશ્ચિમ તટીય મેદાન
પૂર્વ તટવર્તી મેદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બ્રેન્ટ સૂચિ ___ સાથે સંબંધિત છે.

શીપીંગ રેટ ઈન્ડેક્ષ
તાંબાના વાયદાનો ભાવ (ફ્યુચર પ્રાઈસ)
સોનાના વાયદાનો ભાવ (ફ્યુચર પ્રાઈસ)
ક્રૂડ તેલની કિંમતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
___ એ ગુજરાતીમાં બીબાં બનાવી 1812 માં પહેલું ભારતીય માલિકીનું ગુજરાતી ટાઈપ સાથે છાપખાનું શરૂ કર્યું હતું.

ભીમજી શાહ
ફરદુનજી મર્ઝબાન
જમશેદજી ખોજાજી
રણછોડભાઈ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP