GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ગુજરાતના મુસ્લિમ રાજવીઓના સિક્કાઓ ઉપર ___ હોતી / હોતું નથી.

ખલીફાનું નામ
જીવંત પ્રાણીની આકૃતિ
રાજાના પિતાનું નામ
રાજાનું નામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એસ્પીરેશન ડીસ્ટ્રીક્ટ્સ પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં નીચેના પૈકી કયા જીલાઓનો એસ્પીરેશન જીલ્લા તરીકે સમાવેશ થયો છે ?
1. બનાસકાંઠા
2. નર્મદા
3. દાહોદ

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતની સંસદે બે ટીવી ચેનલો, લોકાભા ટીવી અને રાજ્યસભા ટીવીને સંકલિત ચેનલ ___ માં ભેગી કરી છે.

લોકપ્રિય ટીવી
લોક પ્રશાસન ટીવી
ભારત ટીવી
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ચક્રવાતો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઉષ્ણ કટિબંધના તોફાની ચક્રવાતો હરિકેન કે ટાઈફૂન તરીકે ઓળખાય છે.
2. મેક્સિકોના એટલાંટિક કિનારા પાસે નિર્માણ થતાં ચક્રવાત હરિકેન તરીકે ઓળખાય છે.
3. ભારતના વાયવ્ય કિનારા પાસે ઉદ્ભવતા ચક્રવાતો ‘‘વિલી-વિલી’’ તરીકે પણ ઓળખાય છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપીત કર્યું કે ધાર્મીક સંપ્રદાયે ત્રણ શરતો સંતોષવી પડશે. નીચેના પૈકી કઈ તે શરતો છે ?
1. તે વ્યક્તિઓનો એવો સમૂહ હોવો જોઈએ કે જે તેઓની આધ્યાત્મિક સુખાકારી માટે અનકૂળ હોય તેવી માન્યતાઓનું તંત્ર ધરાવતું હોય.
2. તે વિશિષ્ટ નામે નિયુક્ત થયેલું હોવું જોઈએ.
3. ને સર્વગત સંગઠન ધરાવતું હોવું જોઈએ.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP