GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું એક્સપોર્ટ પ્રમોશન કેપીટલ ગુડ્ઝ યોજનાનો ઉદ્દેશ્ય નથી ?

ઉત્પાદન ક્ષેત્રમાં ઉચ્ચ ટેકનોલોજીવાળા મૂડીગત સાધનસરંજામ દાખલ કરવા.
ભારતમાંથી નિકાસને પ્રોત્સાહન આપવું.
ઉત્પાદકો પાસેથી સીમા શુલ્ક ઓછું લેવું.
નિકાસને વધારવા માટે મૂડીગત માલની આયાતને પ્રોત્સાહન આપવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
જે સગીર તેના વંશને લીધે ભારતનો નાગરીક હોય અને તે અન્ય કોઈ દેશનો પણ નાગરીક હોય તો તે એ નાગરીકતાનો ત્યાગ ન કરે તો તે ભારતનો નાગરીક હોવાનું બંધ થશે.
અનુચ્છેદ 19 હેઠળ મુક્તપણે ફરવાનો અને નિવાસ કરવાનો હક્ક કોઈપણ અનુસૂચિત જાતિના હિતોના રક્ષણને આધીન હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેઈન્જ (UNFCCC) દ્વારા ઈનીશીયલ નેશનલી ડીટરમાઈન્ડ કોન્ટ્રીબ્યુશન્સ સીન્થેસીસ રીપોર્ટ જારી કરવામાં આવ્યો. આ અહેવાલ ___ ખાતે યોજાનાર આગામી ___ માટે દેશોના આબોહવા પગલાઓનું માપન કરે છે.

વેનિસ, COP26
માદ્દીદ, COP25
મદાગાસ્કર, COP25
ગ્લાસગૌ, COP26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ચંદ્રગુપ્ત પહેલાં પછી એનો પુત્ર ___ ગાદીએ આવ્યો.

સમુદ્રગુપ્ત
શ્રીગુપ્ત
કુમારગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. વિટામીન G રાઈબોફ્લેવિન તરીકે પણ જાણીતું છે.
2. વિટામીન A સામાન્ય રીતે માનવમૂત્રમાં વિસર્જન થતું વિટામીન છે.
3. તાજા આથાના કોષો વિટામીન B નું સારૂ સ્ત્રોત છે.
4. લોહીના ગંઠાઈ જવા માટેનું કારણરૂપ વિટામીન વિટામીન K છે.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 3 અને 4
1, 2, 3 અને 4
ફકત 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP