GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંરક્ષણ, વ્યાજની ચૂકવણી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને જાહેર વહીવટ લગત ખર્ચને ___ ખર્ચ તરીકે ગણવામાં આવે છે.

વિકાસ લગત
ઉત્પાદક
પ્રગતિશીલ
બિન-ઉત્પાદક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભોપાલ ગેસ દુર્ઘટના બાદ ધોરણોનું પાલન કરાવવા માટે કડક કાયદાઓ ઘડી અને તે દ્વારા ભારતમાં આવા ઔદ્યોગિક જોખમો ટાળવા માટે કયો અધિનિયમ અમલમાં આવ્યો ?

રાષ્ટ્રીય પર્યાવરણ એપેલેટ ઓથોરીટી અધિનિયમ, 1997
પર્યાવરણ નિયમો, 1989
પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, 1986
રાષ્ટ્રીય પર્યાવરણ ટ્રીબ્યુનલ અધિનિયમ, 1989

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નાણાકીય વર્ષ 2021-2022 માટે ભારતના કુલ ઘરગથ્થું ઉત્પાદન (GDP) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું/ સાચાં છે ?

આપેલ બંને
નાણાકીય વર્ષ 2021-2022 માટે ક્રેડીટ રેટીંગ ઈન્ફોરમેશન સર્વીસ ઓફ ઈન્ડીયા લીમીટેડે (CRISIL) ભારતનો GDP 12% એ અનુમાનિત કર્યો છે.
આપેલ પૈકી કોઈ નહીં
નાણાકીય વર્ષ 2021-2022 માટે આર્થિક સહકાર અને વિકાસ માટેના સંગઠને ભારતનો GDP 12.6% સુધી વધાર્યો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ગ્રેનાઈટ ___ નું જાણીતું ઉદાહરણ છે.

શાંત પ્રકારના લાવાયિક ખડકો
મધ્યસ્થ આંતરિક અગ્નિકૃત ખડકો
વિસ્ફોટિત પ્રકારના લાવાયિક ખડકો
પાતાળિય અગ્નિકૃત ખડકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP