કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 16 હજાર લીટર સુધી મફત પાણી પહોંચાડનારું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર ગોવા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતના પૂર્વ કિનારે ચક્રવાત ‘ગુલાબ’ ત્રાટક્યુ હતું. ચક્રવાત ગુલાબનું નામ કયા દેશે આપ્યું હતું ? કતાર પાકિસ્તાન મ્યાનમાર બાંગ્લાદેશ કતાર પાકિસ્તાન મ્યાનમાર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં લોન્ચ કરાયેલી સંસદ ટીવી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? સંસદ ટીવી એક ભારતીય સરકારી ટેલિવિઝન સેવા છે જે સંસદના બંને ગૃહો અને અન્ય જાહેર બાબતોના કાર્યક્રમનું પ્રસારણ કરે છે. રાજ્યસભા અને લોકસભા ટીવીને મર્જ કરીને ફેબ્રુઆરી 2021માં તેની રચના કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સંસદ ટીવી એક ભારતીય સરકારી ટેલિવિઝન સેવા છે જે સંસદના બંને ગૃહો અને અન્ય જાહેર બાબતોના કાર્યક્રમનું પ્રસારણ કરે છે. રાજ્યસભા અને લોકસભા ટીવીને મર્જ કરીને ફેબ્રુઆરી 2021માં તેની રચના કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી ? બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડ શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડ શ્રીલંકા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ઇ–ગોપાલા એપ્લિકશનનું વેબ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વેબ વર્ઝન કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે ? BLP MBND ISRO NDDB BLP MBND ISRO NDDB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતીય વાયુસેનાના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી બિપિન રાવત શ્રી કરમબિર સિંઘ શ્રી વિવેક રામ ચૌધરી શ્રી બિરેન્દરસિંહ ઘનોઆ શ્રી બિપિન રાવત શ્રી કરમબિર સિંઘ શ્રી વિવેક રામ ચૌધરી શ્રી બિરેન્દરસિંહ ઘનોઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP