Talati Practice MCQ Part - 1
16 ડિસેમ્બર, 2017 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યા રાજ્યમાં ગરીબોને મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી ?

ઉત્તરપ્રદેશ
મિઝોરમ
ઓરિસ્સા
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સાસુ વહુના દેરા કયા જિલ્લામાં આવેલ છે ?

ગાંધીનગર
જામનગર
ભરૂચ
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
કાવ્યલોક કોની કૃતિ છે ?

રમેશ પારેખ
હરીન્દ્ર દવે
જયંત પાઠક
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP