કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
16 જાન્યુઆરી 2022ના રોજ ભારતના COVID-19 રસીકરણ અભિયાનની પ્રથમ વર્ષગાંઠને ચિન્હિત કરવા માટે કેટલા રૂપિયાની સ્મારક ટપાલ ટિકિટ જારી કરવામાં આવી ?

1 રૂપિયો
100 રૂપિયા
5 રૂપિયા
50 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ગેટવે ઓફ હેલ (દરવાજા ગેસ ક્રેટર) ક્યા દેશમાં આવેલો છે ?

મલેશિયા
મેક્સિકો
અફઘાનિસ્તાન
તુર્કમેનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં કઈ સંસ્થા/સંગઠને 'ઓપરેશન મિશન અનામત' લૉન્ચ કર્યું ?

ભારતીય સૈન્ય
બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF)
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ
ભારતીય રેલવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP