Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કયું યંત્ર વપરાશે ?

થર્મોમીટર
પ્રદૂષણ મીટર
ગેલ્વેનોમીટર
પાણી મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
સમુદ્ર ભણી ઊપડ્યા, કમરને કસી રંગથી - કાળ ઓળખાવો.

વર્તમાનકાળ
ભૂતકાળ
ભવિષ્યકાળ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP