કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સ્થળે પાંચ વાર તમિલનાડુના મુખ્યમંત્રી રહેલા એમ.કરુણાનિધિની 16 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ? મદુરાઈ ચેન્નાઈ પુથુકુડ્ડી કોઇમ્બતુર મદુરાઈ ચેન્નાઈ પુથુકુડ્ડી કોઇમ્બતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટન્ટ એક્ટ, 1985 વર્તમાનમાં ક્યા મંત્રાલયના અધિકાર ક્ષેત્રમાં આવે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય સહકાર મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય સહકાર મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારત પ્રથમ સમાનવ અવકાશ મિશન ગગનયાન અને પ્રથમ સમાનવ મહાસાગર મિશન ક્યા વર્ષે લૉન્ચ કરશે ? 2023 2026 2025 2024 2023 2026 2025 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ ક્યા રાજ્યમાં 105 કલાક અને 33 મિનિટમાં 75 કિલોમીટર રોડ બનાવી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો ? ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે EX SAMPRITI-X અભ્યાસનું આયોજન કર્યું હતું ? શ્રીલંકા બાંગ્લાદેશ વિયેતનામ મ્યાનમાર શ્રીલંકા બાંગ્લાદેશ વિયેતનામ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સમુદ્ર તટોના સમગ્ર વ્યવસ્થાપન માટે બીચ વિજિલ એપ લૉન્ચ કરી ? મહારાષ્ટ્ર ગોવા આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ગોવા આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP