નફો અને ખોટ (Profit and Loss) રૂ. 160 માં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે. તો રૂા. 112માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ? 15 નારંગી 21 નારંગી 52 નારંગી 90 નારંગી 15 નારંગી 21 નારંગી 52 નારંગી 90 નારંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 8 પુસ્તકોની મૂ.કિ.માં 9 પુસ્તકો વેચતાં કેટલાં ટકા ખોટ થાય ? 10% 12⅑% 12.5% 1% 10% 12⅑% 12.5% 1% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) જો વસ્તુ પર છાપેલી કિંમત રૂા.40 હોય, તો 7 ½% લેખે વળતરની રકમ રૂા. ___ થાય. રૂા. 3 રૂા. 4 રૂા. 2 રૂા. 32½ રૂા. 3 રૂા. 4 રૂા. 2 રૂા. 32½ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ.450 માં વેચતા 10% ખોટ જાય તો તે રૂ.600 માં વેચતા ___ % નફો થાય. 10 20 50 500 10 20 50 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એ વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂ.900માં વેચે છે. તેથી તેને એક ઘડિયાળમાં 15% ખોટ અને બીજી ઘડિયાળમાં 15% નફો થાય છે. તો વાસ્તવમાં તેને કુલ કેટલા ટકા નફો કે નુકશાન થયું હશે ? 2.25% નફો નહિ નફો કે નહિ નુકશાન 13.5% નફો 2.25% નુકશાન 2.25% નફો નહિ નફો કે નહિ નુકશાન 13.5% નફો 2.25% નુકશાન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP હંમેશા ખોટ = X²/100 = 15²/100 = (15×15)/100 = 2.25% ખોટ
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત ૫૨ 20% અને 5% ક્રમશઃ વળત૨ મળતું હોય તો ખરેખર વળત૨ કેટલા ટકા ગણાય ? 15% 24% 25% 20% 15% 24% 25% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP