Gujarat Police Constable Practice MCQ Part - 3
એક મહિલા તરફ ઈશારો કરીને શૈલેષ કહ્યું કે‘તે મારી માતાની દીકરીના માતાની દીકરી છે’ – મહિલાનો શૈલેષ સાથે શું સંબંધ હશે ?

ફોઈ
પુત્રી
માતા
બહેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?

વડાપ્રધાન
સ્પીકર
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP