GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
વસતિ ગણત્રી 2011 મુજબ છેલ્લાં દશકામાં ગુજરાતમાં સાક્ષરતા દરમાં 8.9 અંકનો વધારો થયો છે.
સાક્ષરતાદરમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં અનુક્રમે 10.4 અને 4.5 અંકોનો વધારો થયો છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી 2021 ના રોજ ઉજવવામાં આવ્યો. કાર્યક્રમ ___ કેન્દ્રીત વિષય હેઠળ ઉજવવામાં આવ્યો હતો.

આપેલ પૈકી એક પણ નહીં
દરેક માટે વિજ્ઞાન (Science for Everyone)
વિજ્ઞાનમાં મહીલાઓ (Women in Science)
રોજબરોજના જીવનમાં વિજ્ઞાન (Science in Everyday Life)

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કઈ બાબત રઘુરામ રાજન સમિતિનો વિષય હતી ?

નિકાસ-આયાત સમતુલા
નાણાકીય ક્ષેત્ર સુધારણા
સરકારી ખર્ચમાં કરકસર
વધતા જતા ભાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભૂગર્ભના કેન્દ્રના ભાગ નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

તેમાં મુખ્યત્વે નિકલ અને ફેરિયમ જેવા નક્કર ધાતુમય દ્રવ્યો આવેલાં છે.
સિમા (sima) ના સ્તરની નીચે ભૂગર્ભનો કેન્દ્ર ભાગ આવેલો છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP