ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? અમદાવાદ મહેસાણા સાબરકાંઠા જુનાગઢ અમદાવાદ મહેસાણા સાબરકાંઠા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? સુરેન્દ્રનગર કચ્છ જુનાગઢ ભાવનગર સુરેન્દ્રનગર કચ્છ જુનાગઢ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વલસાડ કઈ નદી કિનારે વસેલું છે ? નૈયરા ઔરંગા કરજણ માલણ નૈયરા ઔરંગા કરજણ માલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી ? ATIRA GROFED NDDB GUJCOMASOL ATIRA GROFED NDDB GUJCOMASOL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દાહોદ જિલ્લાના કયા તાલુકામાં રતનમહાલની પહાડીઓમાં રીંછ માટેનું અભ્યારણ્ય આવેલું છે ? ઝાલોદ દેવગઢ બારિયા લીમખેડા ગરબાડા ઝાલોદ દેવગઢ બારિયા લીમખેડા ગરબાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સીપુ અને બાલારામ કઈ નદીની સહાયક નદી છે ? રૂપેણ બનાસ સરસ્વતી મહી રૂપેણ બનાસ સરસ્વતી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP