ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે ? પંચમહાલ રાજકોટ બનાસકાંઠા પોરબંદર પંચમહાલ રાજકોટ બનાસકાંઠા પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પવનની ઉડણ ક્રિયાથી ઉડીને આવેલા બારીક માટીકણો અનુકૂળતા મળી રહેતા નિક્ષેપીત થતા "લોએસ" ના મેદાનની રચના થાય છે. ગુજરાતમાં આવા મેદાનો ક્યાં જોવા મળે છે ? ઉત્તર ગુજરાત પૂર્વ પટ્ટીમાં તાપીથી વાપી વચ્ચે ગીરના જંગલો ઉત્તર ગુજરાત પૂર્વ પટ્ટીમાં તાપીથી વાપી વચ્ચે ગીરના જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળપરિવાહ જોવા મળે છે ? વૃક્ષાકાર આયાતકાર જાળીઆકાર ત્રિજ્યા વૃક્ષાકાર આયાતકાર જાળીઆકાર ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલિયમ લિ. દ્વારા સ્થાપવામાં આવેલી એક માત્ર રિફાઇનરી ક્યાં આવેલી છે ? ગુવાહાટી મુંબઈ ચેન્નઈ જામનગર ગુવાહાટી મુંબઈ ચેન્નઈ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ? ચોથો પાંચમો બીજો પ્રથમ ચોથો પાંચમો બીજો પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયા માસમાં રવિઋતુના પાક થાય છે ? એક પણ નહીં જૂન થી ઓગસ્ટ જાન્યુઆરીથી માર્ચ મેથી જુલાઈ એક પણ નહીં જૂન થી ઓગસ્ટ જાન્યુઆરીથી માર્ચ મેથી જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP