કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારનું નામ બદલીને શું કરવામાં આવ્યું ? પંડિત દિનદયાળ ખેલરત્ન પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર અરુણ જેટલી ખેલરત્ન પુરસ્કાર ઈન્દિરા ગાંધી ખેલરત્ન પુરસ્કાર પંડિત દિનદયાળ ખેલરત્ન પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર અરુણ જેટલી ખેલરત્ન પુરસ્કાર ઈન્દિરા ગાંધી ખેલરત્ન પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા કવિ મેઘબિંદુ ઉર્ફે મેઘજી ખટાઉ ડોડેચા મૂળ ગુજરાતના ક્યા જિલ્લાના વતની હતા ? મહેસાણા કચ્છ ભાવનગર અમદાવાદ મહેસાણા કચ્છ ભાવનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં કયો દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો છે ? જાપાન ગ્રેટ બ્રિટન ચીન અમેરિકા જાપાન ગ્રેટ બ્રિટન ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને સ્માર્ટ બેન્કિંગ માટે EASEની કેટલામી આવૃત્તિ લોન્ચ કરી છે ? 5.0 (પાંચમી) 2.0 (બીજી) 4.0 (ચોથી) 3.0 (ત્રીજી) 5.0 (પાંચમી) 2.0 (બીજી) 4.0 (ચોથી) 3.0 (ત્રીજી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક 2020માં કઈ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ? 73 કિગ્રા 57 કિગ્રા 67 કિગ્રા 49 કિગ્રા 73 કિગ્રા 57 કિગ્રા 67 કિગ્રા 49 કિગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી નિરજ ચોપરાએ જેવેલિન થ્રોની ઇવેન્ટમાં કેટલા મીટર થ્રો ફેંકી ગોલ્ડ મેડલ જીત્યો છે ? 90.1 87.58 65.55 60.47 90.1 87.58 65.55 60.47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP