કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યે મહિલાઓ અને બાળકો માટે પોષણ કાર્યક્રમ લૉન્ચ કર્યો ? મધ્ય પ્રદેશ ઓડિશા હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ ઓડિશા હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશના ક્યા જિલ્લામાં ઉત્તર પ્રદેશની પ્રથમ 'આયુષ યુનિવર્સિટી'ની આધારશિલા મૂકી ? આઝમગઢ ગોરખપુર અમેઠી અલીગઢ આઝમગઢ ગોરખપુર અમેઠી અલીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ‘કાંકોરી ટ્રેન કાવતરું’ અથવા ‘કાંકોરી ટ્રેન ષડયંત્ર’નું નામ બદલીને ‘કાંકોરી ટ્રેન કાર્યવાહી’ કરવામાં આવ્યું છે ? પંજાબ ઉત્તરપ્રદેશ હરિયાણા પ. બંગાળ પંજાબ ઉત્તરપ્રદેશ હરિયાણા પ. બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા વ્યક્તિને કેનેડાના સર્વોચ્ચ ઓર્ડર ઓફ બ્રિટિશ કોલંબિયા પુરસ્કારથી સન્માનિત કરાયા ? આપેલ પૈકી કોઈ નહીં અજય દિલાવરી જગદીશ ભગવતી સી.રંગરાજન આપેલ પૈકી કોઈ નહીં અજય દિલાવરી જગદીશ ભગવતી સી.રંગરાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં અમેરિકાએ કુલ કેટલા ગોલ્ડ જીત્યા છે ? 39 27 22 38 39 27 22 38 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'પેમેન્ટ્સ ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ' યોજના કઈ સંસ્થાની પહેલ છે ? રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ભારે ઉદ્યોગ વિભાગ એક પણ નહીં સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ભારે ઉદ્યોગ વિભાગ એક પણ નહીં સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP