GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
આબુ ઉપર ___ ના શાસન દરમ્યાન વિમલમંત્રીએ 'વિમલ-વસતિ' તરીકે ઓળખાતાં આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું.

કુમારપાલ
કર્ણદેવ પહેલો
ભીમદેવ પહેલો
સિધ્ધરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કોણે તિબેટની નિર્વાસિત સરકાર (Government in Exile)ના પ્રમુખ તરીકે શપથ લીધા છે ?

પેંપા સેરિંગ
તેઝીન ગ્યોત્સો
આપેલ પૈકી કોઈ નહીં
પેંમા વેંગડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંયુક્ત રાષ્ટ્રો આર્થિક અને સામાજીક કાઉન્સિલ (UN-ECOSOC)માં ભારત 2022-24ના સમયગાળા માટે ચૂંટાયું છે.
2. ભારત એશિયા-પેસિફિક વર્ગમાં અફઘાનિસ્તાન, કઝાકસ્તાન અને ઓમાન સાથે ચૂંટાયું છે.
3. ECOSOC ના કુલ 54 સભ્યો છે.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ઓસ્ટ્રેલિયાના વાયવ્ય કિનારા પાસે ઉદ્ભવતા વેગીલા પવનોવાળા ચક્રવાતોને ___ કહે છે.

ટાઈફૂન
વિલી-વિલી
ટોર્નેડો
હરિકેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP