GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
"રીટ" (Writs) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. જે કાર્યવાહીઓ ધારાસભા અથવા ન્યાયાલયના અનાદરને લગતી હોય ત્યાં બંદી પ્રત્યક્ષીકરણ (હેબિયસ કોરપસ) જારી કરી શકાશે નહીં. 2. પરમાદેશ (મેન્ડેમસ) ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા વિરૂધ્ધ જારી કરી શકાશે નહી. 3. સર્વોચ્ચ ન્યાયાલયે ઠરાવ્યું છે કે ઉત્પ્રેક્ષણ (સર્શિયોરરી) વહીવટી સત્તામંડળો વિરૂધ્ધ પણ જારી કરી શકાશે. 4. અધિકાર-પૃચ્છા (ક્વો વોરંટો) કોઈપણ રસ ધરાવતી વ્યક્તિ (interested person) અને ખાસ કરીને ફક્ત વ્યથિત વ્યક્તિ (aggrieved person) દ્વારા માંગી શકાતી નથી.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જોડકાં જોડો. હિમાલય 1. પંજાબ હિમાલય 2. કુમાઉ હિમાલય ૩. નેપાળ હિમાલય 4. અસમ હિમાલય
પર્વતીય વિસ્તાર a. સિંધુ નદી અને સતલુજ નદી વચ્ચેનો b. સતલુજ નદી અને કાલી નદી વચ્ચેનો c. કાલી નદી અને તિસ્તા નદી વચ્ચેનો d. તિસ્તા નદી અને બ્રહ્મપુત્ર નદી વચ્ચેનો
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંયુક્ત રાષ્ટ્રો આર્થિક અને સામાજીક કાઉન્સિલ (UN-ECOSOC)માં ભારત 2022-24ના સમયગાળા માટે ચૂંટાયું છે. 2. ભારત એશિયા-પેસિફિક વર્ગમાં અફઘાનિસ્તાન, કઝાકસ્તાન અને ઓમાન સાથે ચૂંટાયું છે. 3. ECOSOC ના કુલ 54 સભ્યો છે.