GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારત સરકાર અધિનિયમ 1935 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ અધિનિયમે 11 પ્રાન્તો પૈકી 6 પ્રાન્તોમાં દ્વિસંગીકરણ (Bicameralism) દાખલ કર્યું. 2. આ અધિનિયમ કચડાયેલાં વર્ગો માટે અલગ મતદાર મંડળો (electorates) અન્વયે કોમી પ્રતિનિધિત્વનો સિધ્ધાંત લાગુ કર્યો. 3. આ અધિનિયમે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપનાની જોગવાઈ કરી.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. મૃદ્ભાણ્ડો (pottery) ના પ્રકારો પરથી ભારતના તામ્ર-કાંસ્ય યુગની સંસ્કૃતિઓને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે - પાંડુભાણ્ડ સંસ્કૃતિઓ અને રક્તભાણ્ડ સંસ્કૃતિઓ. 2. બલુચિસ્તાનની ક્વેટા સંસ્કૃતિના મૃદ્ભાણ્ડ પર કાળા રંગમાં ભૌમિતિક આકૃતિઓ ચીતરેલી છે. 3. પંજાબમાં સિંધુ નદીના તટ નજીક આવેલા હડપ્પા ગામ પાસેના ખંડેરોમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે.