કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં પેપરલેસ ઈ-બોર્ડિંગ સેવા શરૂ કરનારૂં દેશનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું ?

છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી
ચેન્નાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ચેન્નાઈ
ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલોપમેન્ટ કાઉન્સિલના સભ્યોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?

RBI ના ગવર્નર
નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર
આર્થિક બાબતોના વિભાગના સચિવ
નાણામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
1. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે SERB-POWER યોજના શરૂ કરી છે.
2.SERB-POWER યોજના અંતર્ગત દર વર્ષે 35-55 વર્ષની 25મહિલા સંશોધનકર્તાઓને ફેલોશિપ આપવામાં આવશે.
ઉપરોક્ત વિધાનો પૈકી સાચું /સાચા વિધાન /વિધાનો પસંદ કરો.

1 & 2
માત્ર -1
એક પણ નહીં
માત્ર -2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP