કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા કવિ મેઘબિંદુ ઉર્ફે મેઘજી ખટાઉ ડોડેચા મૂળ ગુજરાતના ક્યા જિલ્લાના વતની હતા ? કચ્છ અમદાવાદ મહેસાણા ભાવનગર કચ્છ અમદાવાદ મહેસાણા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રામસર સાઈટનો દરજ્જો મેળવનાર ભિંડાવાસ ક્યા રાજ્યમાં સ્થિત છે ? ઉત્તરાખંડ રાજસ્થાન સિક્કિમ હરિયાણા ઉત્તરાખંડ રાજસ્થાન સિક્કિમ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021’ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ? રાજભાષા NEETS OBC લદ્દાખ રાજભાષા NEETS OBC લદ્દાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NABARD એ ___ માં એકીકૃત મેન્ગ્રોવે મત્સ્યપાલન પ્રણાલી પ્રોજેક્ટ માટે 24.90 લાખ રૂપિયા અનુદાનની ઘોષણા કરી ? કટક, ઓડિશા હાવડા, પ.બંગાળ મૈસુર, કર્ણાટક કડાલુર, તમિલનાડુ કટક, ઓડિશા હાવડા, પ.બંગાળ મૈસુર, કર્ણાટક કડાલુર, તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે સુજલામ અભિયાન શરૂ કર્યું ? જળશક્તિ મંત્રાલય નાણાં મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય જળશક્તિ મંત્રાલય નાણાં મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજયે બીજું સ્વાસ્થ્ય કલ્યાણ યોજના અંતર્ગત સ્માર્ટ સ્વાસ્થ્ય કાર્ડ પ્રદાન કરવાની ઘોષણા કરી ? આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત ઓડિશા આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP